સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

પાસ પાસેની સ્તંભાકૃતિ
વૃતાંશ આલેખ
પાઈ આકૃતિ
સ્તંભાકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ધંધાકીય એકમમાં "નિર્ણય વૃક્ષ" ___

સંચાલનમાં કામદારોની ભાગીદારીને મહત્વ આપે છે
આપેલ તમામ
વ્યવસ્થાતંત્રની અસરકારકતા વધારે છે
કામદારોના કાર્યનો બોજ હળવો કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાચા સરવૈયા બાબતે કયુ વિધાન સાચું નથી ?

કાચું સરવૈયું ગાણિતિક ચોકસાઈ દર્શાવે છે.
કાચું સરવૈયું એ એક પત્રક છે.
ખાતાવહીમાંથી ખાતાની બાકી કાચા સરવૈયામાં દર્શાવાય છે.
કાચું સરવૈયું હિસાબો તૈયાર કરવા માટે મહત્વનું ખાતું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ભારતના સૌ પ્રથમ કેન્દ્રિય મહિલા કેબિનેટ મંત્રીનું નામ જણાવો.

રાજકુમારી અમૃત કૌર
રાજકુમારી અનંતા સીંઘ
ઈન્દિરા ગાંધી
કમલા નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP