સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેટી કેશ બુકની આખરી સિલક ___ ગણાય. મિલકત ખર્ચ આવક જવાબદારી મિલકત ખર્ચ આવક જવાબદારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'સચિને વિદાય લીધી.' વાક્યનું કર્મણિ વાક્ય બનાવો. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. સચિનથી વિદાય લેવાઈ. સચિન વિદાય લે છે. સચિન વિદાય લેશે. સચિનથી વિદાય લેવાશે નહી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) હળવે હળવે હળવે મારે મંદિર આવે રે ! માં કયો અલંકાર છે ? રૂપક પ્રાસસાંકડી વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ રૂપક પ્રાસસાંકડી વર્ણાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રાજ્ય નાણાં પંચ કઈ બાબતો વિશે ભલામણ કરે છે ? આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં આપેલ તમામ રાજ્યના એકત્રિત ભંડોળમાંથી અનુદાન રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વેરાની ચોખ્ખી આવકમાંથી પંચાયતો અને રાજ્ય વચ્ચે વહેંચણી પંચાયતોની નાણાંકીય સ્થિતિ સુધારવા માટે જરૂરી પગલાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગોળમટોળ ચીંથરિયા પાઘડીવાળો એક બ્રાહ્મણ દાખલ થયો. - રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવો. રંગવાચક પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક રંગવાચક પ્રમાણવાચક આકારવાચક સ્વીકારવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કયા શહેર પાસે અશોકનો શિલાલેખ છે ? અમદાવાદ જુનાગઢ જામનગર સુરત અમદાવાદ જુનાગઢ જામનગર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP