સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી - મહેબૂબ ઉલ હક માઈકલ ટોડેરો જિરાલ્ડ મેયર કિન્ડલ બર્જર મહેબૂબ ઉલ હક માઈકલ ટોડેરો જિરાલ્ડ મેયર કિન્ડલ બર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભૂતળ ભક્તિ એટલે કેવી ભક્તિ ? પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ પૃથ્વીલોકની શ્રેષ્ઠ ભક્તિ બ્રહ્મલોકમાં જોવા મળે તેવી ભક્તિ મૃત્યુ પછી સ્વર્ગમાં થતી ભક્તિ મંદિરોમાં થતી પૂજા ભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કંપનીના શેર્સનું જાહેર ભરણું છલકાય ત્યારે, અરજદારો વચ્ચે ___ શેરની ફાળવણી થાય. પ્રમાણસર ધોરણે કંપની ઈચ્છે તે મુજબ આપેલ પૈકી કોઈ પણ નહીં અરજદારો ઈચ્છે તે મુજબ પ્રમાણસર ધોરણે કંપની ઈચ્છે તે મુજબ આપેલ પૈકી કોઈ પણ નહીં અરજદારો ઈચ્છે તે મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) સફળ યાત્રાનો કિસ્સો મહારાષ્ટ્રના કયા સંતના જીવનમાં બનેલો ? જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ તુકારામ એકનાથજી જ્ઞાનેશ્વર સ્વામી સમર્થ તુકારામ એકનાથજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ? પાઈ આકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ સ્તંભાકૃતિ વૃતાંશ આલેખ પાઈ આકૃતિ પાસ પાસેની સ્તંભાકૃતિ સ્તંભાકૃતિ વૃતાંશ આલેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 1920 માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ અનસુયાબેન શંકરલાલ બેંકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP