સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે. 80, 12 ઈ 89, 10 ઈ 89, 12 ઈ 80, 10 ઈ 80, 12 ઈ 89, 10 ઈ 89, 12 ઈ 80, 10 ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વનિર્ધારિત પડતર એટલે ___ પડતર. અંદાજી સિમાંત આપેલ પૈકી કોઈપણ નહીં પ્રમાણ અંદાજી સિમાંત આપેલ પૈકી કોઈપણ નહીં પ્રમાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઉર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ? મોઢેરા તલોદ ઉના રાજપીપળા મોઢેરા તલોદ ઉના રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બ્રિક્સ દેશો દ્વારા સ્થપાયેલ ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) ના પ્રમુખ કોણ છે ? વિનોદ રાય શક્તિકાન્ત દાસ કે.વી.કામથ તાકેહીકો નાકાઓ વિનોદ રાય શક્તિકાન્ત દાસ કે.વી.કામથ તાકેહીકો નાકાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી રાષ્ટ્રપતિ લોકસભા અધ્યક્ષ ચેરમેન પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વોશિંગ્ટન ડી.સી. ન્યૂયોર્ક લન્ડન નેધરલેન્ડ વોશિંગ્ટન ડી.સી. ન્યૂયોર્ક લન્ડન નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP