સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વોશિંગ્ટન ડી.સી. નેધરલેન્ડ ન્યૂયોર્ક લન્ડન વોશિંગ્ટન ડી.સી. નેધરલેન્ડ ન્યૂયોર્ક લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુ હાલરડું ગાતી હતી. મધુએ હાલરડું ગાયું. મધુ હાલરડું ગવડાવે છે. મધુથી હાલરડું ગવાતુ નથી. મધુ હાલરડું ગાતી હતી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? સીધા કરવેરા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આડકતરા કરવેરા સીધા કરવેરા આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં આડકતરા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો.શાકભાજી નું યોગ્ય પ્રમાણમાં ખાવું તે આરોગ્ય માટે ફાયદાકારક છે. ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ઈતરેતર દ્વંદ્વ તત્પુરુષ સમાસ વૈકલ્પિક દ્વંદ્વ સમુચ્ચય દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) "POSDCORB" સૂત્રના પ્રણેતા કોણ છે ? ડૉ. જ્યોર્જ આર. ટેરી લ્યુથર ગ્યુલીક વોર્ન અને જોસેફ મેસી ન્યુમેન અને સમર ડૉ. જ્યોર્જ આર. ટેરી લ્યુથર ગ્યુલીક વોર્ન અને જોસેફ મેસી ન્યુમેન અને સમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP