સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વસિયતનામા હેઠળ કે બક્ષિસમાં મળેલ મિલ્કત વેચવાથી થતા લાંબાગાળાની મૂડી નફાની ગણત્રી માટે ચોખ્ખી વેચાણ કિંમતમાંથી ___ બાદ મળશે. મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર મળેલ રોકડ જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર મૂળ માલિકે જે વર્ષ દરમ્યાન માલિકી હક્ક પ્રાપ્ત કર્યો હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર મળેલ રોકડ જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષની વ્યાજબી બજાર કિંમતની સૂચક આંકના આધારે સુધારેલી પડતર જે વર્ષ દરમ્યાન વસિયતનામા હેઠળ કે બક્ષિસ મળેલ હોય તે વર્ષના સૂચક આંકના આધારે સુધારેલી પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ચૂંટણીપંચ દ્વારા જાહેરનામું પ્રાપ્ત થયા પછી સંસદનાં ગૃહમાં સભ્યોની નિમણુંક કોણ કરી શકે ? ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ચેરમેન પ્રધાનમંત્રી લોકસભા અધ્યક્ષ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? એલિઝાટેસ્ટ પેપસ્મિયર વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી એલિઝાટેસ્ટ પેપસ્મિયર વેસ્ટર્ન બ્લોટ વિડાલ કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બે કે તેથી વધુ કંપનીઓના સંયોજન અને સમાવેશના વ્યવહારોની હિસાબી નોંધો ભારતીય હિસાબી ધોરણ ___ મુજબ કરવી ___ છે. 14, મરજીયાત 3, મરજીયાત 14, ફરજીયાત 3, ફરજીયાત 14, મરજીયાત 3, મરજીયાત 14, ફરજીયાત 3, ફરજીયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પેન્શન ફંડ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી (PERDA) નું મુખ્ય મથક ક્યાં છે ? અમદાવાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી અમદાવાદ ભોપાલ મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા કાયદામાં દર્શાવેલ વ્યાખ્યા મુજબના સગાં સિવાયના (અન્ય) પાસેથી મળેલી કરપાત્ર ભેટ / બક્ષિસ, બક્ષિસ ___ માટે ___ શીર્ષક હેઠળ કરપાત્ર થશે. મેળવનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, અન્ય સાધનોની આવક મેળવનાર, અન્ય સાધનોની આવક મેળવનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, ધંધો કે વ્યવસાયની આવક આપનાર, અન્ય સાધનોની આવક મેળવનાર, અન્ય સાધનોની આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP