સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = ∆X / ∆U MU = U/X MU = ∆U / ∆X MU = X/U MU = ∆X / ∆U MU = U/X MU = ∆U / ∆X MU = X/U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઈન્ડિયાની નિમણૂંક ___ દ્વારા કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણા મંત્રી આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણા મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) રીયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ (RTGS) થી ઓછામાં ઓછી કેટલી રકમ ટ્રાન્સફર કરી શકાય ? આપેલ પૈકી એક પણ નહીં રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 2,00,000 આપેલ પૈકી એક પણ નહીં રૂ. 1,00,000 રૂ. 50,000 રૂ. 2,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એ કેવા પ્રકારનો વેરો છે ? સીધા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આડકતરા કરવેરા સીધા કરવેરા આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આડકતરા કરવેરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે જણાવેલ કઈ સમય વેતન પ્રથા છે ? એકમ દીઠ વેતન દર કમિશન બોનસ માસિક પગાર એકમ દીઠ વેતન દર કમિશન બોનસ માસિક પગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વનિર્ધારિત પડતર એટલે ___ પડતર. પ્રમાણ સિમાંત આપેલ પૈકી કોઈપણ નહીં અંદાજી પ્રમાણ સિમાંત આપેલ પૈકી કોઈપણ નહીં અંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP