સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'મધુ હાલરડું ગાય છે' વાક્યનું પ્રેરક વાક્ય દર્શાવો.

મધુ હાલરડું ગવડાવે છે.
મધુથી હાલરડું ગવાતુ નથી.
મધુએ હાલરડું ગાયું.
મધુ હાલરડું ગાતી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીતિ આયોગના ચેરમેન તરીકે કોણ હોય છે ?

નાણાંમંત્રી
પ્રધાનમંત્રી
ઉપરાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
ડિબેન્ચર પરત કર્યા બાદ, ડિબેન્ચર પરત નિધિ ખાતું ___ ખાતે લઈ જવાય.

સામાન્ય-અનામત
નફા-નુકસાન
આપેલ પૈકી કોઈ પણ નહીં
મૂડી અનામત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નાણાંકીય સાધનમાં કરેલા રોકાણ પરની ___ આવક મેળવવા, આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલવા કરેલ ખર્ચ ___

કરપાત્ર, મજરે મળશે નહીં
કુલ, આવક ગણાશે
કરમુક્ત, મજરે મળશે
કરપાત્ર, મજરે મળશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP