સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વૈજ્ઞાનિક ધોરણે નક્કી થયેલી પૂર્વનિર્ધારિત પડતર એટલે ___ પડતર. સિમાંત આપેલ પૈકી કોઈપણ નહીં પ્રમાણ અંદાજી સિમાંત આપેલ પૈકી કોઈપણ નહીં પ્રમાણ અંદાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોષ્ટક (table)ની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે ? ALTER આપેલ તમામ UPDATE CHANGE ALTER આપેલ તમામ UPDATE CHANGE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયુ હશે ? કાચ આપેલ પૈકી એક પણ નહીં પાણી હીરો કાચ આપેલ પૈકી એક પણ નહીં પાણી હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) The old man ___ on the bed and rested for a while. lain laid lay layed lain laid lay layed ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) < b > સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTML માં બોલ્ડ કરી શકાય છે ? < emp > < bold > આપેલ પૈકી એક પણ નહીં < strong > < emp > < bold > આપેલ પૈકી એક પણ નહીં < strong > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'લાઈફ સેવીંગ જેકેટ' કઈ આપત્તિમાં જીવ બચાવવા ઉપયોગી સાધન ગણાય છે ? પૂર ધરતીકંપ દુષ્કાળ વાવાઝોડું પૂર ધરતીકંપ દુષ્કાળ વાવાઝોડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP