સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ભાગીદારી પેઢીના વિસર્જનમાં ભાગીદારો વચ્ચે રોકડની હપ્તે-હપ્તે વહેંચણી વખતે કોઈ ભાગીદારના મૂડી ખાતાંની બાકી ઉતાર થાય ત્યારે, તેની વહેંચણી બાકીના ભાગીદારો વચ્ચે ___ પ્રમાણમાં થાય. ભાગીદારોના નફા-નુકસાનના આપેલ પૈકી એક પણ નહીં ભાગીદારોની મૂડીના કોઈની વચ્ચે ન વહેંચાય ભાગીદારોના નફા-નુકસાનના આપેલ પૈકી એક પણ નહીં ભાગીદારોની મૂડીના કોઈની વચ્ચે ન વહેંચાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કઈ કસોટી દ્વારા ટાઈફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? વિડાલ કસોટી એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ પેપસ્મિયર વિડાલ કસોટી એલિઝાટેસ્ટ વેસ્ટર્ન બ્લોટ પેપસ્મિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધબેસતા જોડકા જોડો.(1) અડાલજની વાવ (2) રાણકી વાવ (3) ધોળકાનું મલાવ તળાવ(4) દેલવાડાના દેરાસરોa. મીનળ દેવીb. અનુપમા દેવીc. રાણી ઉદયમતી d. રૂડાબાઈ 2-c, 4-b, 1-d, 3-a 3-a, 2-c, 4-d, 1-b 4-b, 2-c, 3-d, 1-a 1-d, 3-a, 2-b, 4-c 2-c, 4-b, 1-d, 3-a 3-a, 2-c, 4-d, 1-b 4-b, 2-c, 3-d, 1-a 1-d, 3-a, 2-b, 4-c ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 1920 માં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? અનસુયાબેન ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર અનસુયાબેન ઈન્દુલાલ યાજ્ઞિક નરહરિ પરીખ શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યક્તિ ખાતામાં નીચેના પૈકી શેનો સમાવેશ થતો નથી ?1-મૂડી, 2-ઉપાડ, 3-બેંક, 4-લેણદારો, 5-દેવાદારો, 6-પગાર, 7-રોકડ 6 અને 7 3 અને 7 4 અને 5 1, 2 અને 3 6 અને 7 3 અને 7 4 અને 5 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) < b > સિવાય અન્ય કઈ ટેગ વડે અક્ષરોને HTML માં બોલ્ડ કરી શકાય છે ? < bold > આપેલ પૈકી એક પણ નહીં < strong > < emp > < bold > આપેલ પૈકી એક પણ નહીં < strong > < emp > ANSWER DOWNLOAD GUJARATI MCQ APP