સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે ભિન્ન સંખ્યાઓના લ.સા.અ. અને ગુ.સા.અ. નો સરવાળો 1260 તથા લ.સા.અ. અને ગુ.સા.અ.નો તફાવત 900 હોય તો તે બે સંખ્યાઓનો લ.સા.અ. કેટલો થાય ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 4 વધારે છે. જો અંશમાં 10 ઉમેરીએ અને છંદને 5 ગણો ક૨ીએ તો નવો અપૂર્ણાંક ⅓ થાય છે. તો મૂળ અપૂર્ણાંક શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ, તો જવાબ સ૨ખા આવે છે, તો તે સંખ્યા શોધો.
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાના અંકોના સ્થાન અદલ-બદલ કરતા મળતી સંખ્યા મૂળ સંખ્યાની 5/6 જેટલી બને છે. મૂળ સંખ્યાના અંકોનો તફાવત 1 છે તો સંખ્યા શોધો.