સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની સ્થાપના ભારતમાં ક્યારે કરવામાં આવી ? 1992 1976 1978 1986 1992 1976 1978 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા જુનાગઢ મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ? વ્યાજનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર સંતોષનો અપેક્ષિત દર રોકાણનો અપેક્ષિત દર વ્યાજનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર સંતોષનો અપેક્ષિત દર રોકાણનો અપેક્ષિત દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નાણાંકીય સાધનમાં કરેલા રોકાણ પરની ___ આવક મેળવવા, આ સાધનમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ અને આવક વસૂલવા કરેલ ખર્ચ ___ કરપાત્ર, મજરે મળશે કરમુક્ત, મજરે મળશે કુલ, આવક ગણાશે કરપાત્ર, મજરે મળશે નહીં કરપાત્ર, મજરે મળશે કરમુક્ત, મજરે મળશે કુલ, આવક ગણાશે કરપાત્ર, મજરે મળશે નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બ્રિક્સ દેશો દ્વારા સ્થપાયેલ ન્યુ ડેવલપમેન્ટ બેન્ક (NDB) ના પ્રમુખ કોણ છે ? શક્તિકાન્ત દાસ તાકેહીકો નાકાઓ વિનોદ રાય કે.વી.કામથ શક્તિકાન્ત દાસ તાકેહીકો નાકાઓ વિનોદ રાય કે.વી.કામથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચેનામાંથી કઈ રીત સૂચકઆંકની ગણતરીની રીત નથી ? પાર્શની રીત લાસ્પેયરની રીત માર્શલ એજવર્થની રીત વૂડ વર્ડઝની રીત પાર્શની રીત લાસ્પેયરની રીત માર્શલ એજવર્થની રીત વૂડ વર્ડઝની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP