સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે' ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. ભેંસ ખેતરે જાય ત્યારે છાશ છાગોળવી કપોળ કલ્પનામાં રાચવું. ઘમ્મરવલોણું કરી ભેંસને ભાગોળે મોકલવી ઘરમાં સવારે છાશ વલોવવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) DBMS માં Savepoint આદેશ ___ માં નિહિત થાય છે. આપેલ પૈકી એક પણ નહીં ACL DCL TCL આપેલ પૈકી એક પણ નહીં ACL DCL TCL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરાની કલમ 80C હેઠળ નીચેના પૈકી ___ બાદ મળવા પાત્ર નથી. સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ મકાન લોનનું મુદ્દલ જીવન વીમા પ્રીમિયમ સેવિંગ ખાતાનું વ્યાજ PPF નું રોકાણ મકાન લોનનું મુદ્દલ જીવન વીમા પ્રીમિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) Q1 = 28.5 અને Q3 = 39.52 હોય તો અર્ધઅંતર ચતુર્થક વિસ્તાર કેટલો થાય ? આપેલ પૈકી એક પણ નહીં 39.52 5.51 28.5 આપેલ પૈકી એક પણ નહીં 39.52 5.51 28.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગાણિતિક રીતે સીમાંત તુષ્ટીગુણને નીચે મુજબ દર્શાવી શકાય- MU = X/U MU = ∆U / ∆X MU = U/X MU = ∆X / ∆U MU = X/U MU = ∆U / ∆X MU = U/X MU = ∆X / ∆U ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) દોરવણી મુખ્યત્વે કેટલા તત્વો છે ? બે એક ચાર ત્રણ બે એક ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP