સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઈ-મેઈલની સેવા આપતી સંસ્થાના નામને શું કહે છે ? હોસ્ટ નેમ સર્વિસ નેમ ડોમેઈન નેમ મેઈલ નેમ હોસ્ટ નેમ સર્વિસ નેમ ડોમેઈન નેમ મેઈલ નેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા કામ પૂરાં કરવાં કામમાં છુટકારો મેળવવો બધાજ કામ પૂરા કરી નવરા થવું કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધા કામ પૂરાં કરવાં કામમાં છુટકારો મેળવવો બધાજ કામ પૂરા કરી નવરા થવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિચાર્યુ અંતરમાં ઋષિકેશથી : એ જળથી તણાશે દેશાદેશ - વાક્યમાં સાચા પ્રત્યયો દર્શાવો. થી, એ માં, એ માં, થી એ, એ થી, એ માં, એ માં, થી એ, એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) મૂડીની સીમાંત કાર્યક્ષમતા એટલે ? રોકાણનો અપેક્ષિત દર વ્યાજનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર સંતોષનો અપેક્ષિત દર રોકાણનો અપેક્ષિત દર વ્યાજનો અપેક્ષિત દર નફાનો અપેક્ષિત દર સંતોષનો અપેક્ષિત દર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રૉ. ઉર્વિ કે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે આર્ગરિશે પ્રૉ. ઉર્વિ કે પીટર ડ્રકરે ફેડરિક ટેલરે આર્ગરિશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) લાકડાના દહન બાદ નીચેનામાંથી કયા નુક્સાનકારક પદાર્થો છૂટા પડે છે ? ઓક્સિજન હાઈડ્રોકાર્બન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ઓક્સિજન હાઈડ્રોકાર્બન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP