સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વ્યવસ્થાતંત્રીય સિદ્ધાંત કોને લાગુ પડે છે ? સંસ્થાના માળખાને ઔદ્યોગિક સંબંધોને ધંધાના પ્રકારોને મજૂરીની નીતિને સંસ્થાના માળખાને ઔદ્યોગિક સંબંધોને ધંધાના પ્રકારોને મજૂરીની નીતિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? આપેલ તમામ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ આપેલ તમામ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ધ્યેયલક્ષી સંચાલનમાં ઉપરી અધિકારી અને સહકાર્યકર કેવી રીતે કાર્ય કરે છે ? આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં સ્વતંત્રપણે સંયુક્તપણે આપેલ બંને આપેલ પૈકી એકપણ નહીં સ્વતંત્રપણે સંયુક્તપણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ABCD માં (A→Z = 1→26) પ્રમાણે જોતાં K = A, Q = G, U = B હોય તો S = ___ K C I X K C I X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) વિશ્વ બેંકનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ? વોશિંગ્ટન ડી.સી. નેધરલેન્ડ ન્યૂયોર્ક લન્ડન વોશિંગ્ટન ડી.સી. નેધરલેન્ડ ન્યૂયોર્ક લન્ડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કેન્દ્ર સરકારના 2016-17 માટેના અંદાજપત્રમાં સૂચવેલા ઉત્પાદન વેરાના ફેરફારનો અમલ તારીખ ___ થી શરૂ થયેલ છે. 01/03/2017 01/04/2016 01/03/2016 01/04/2017 01/03/2017 01/04/2016 01/03/2016 01/04/2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP