સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ?

હિસાબી મુદતના ખ્યાલ મુજબ
રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ
આપેલ તમામ
પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે.

89, 12 ઈ
80, 12 ઈ
80, 10 ઈ
89, 10 ઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
કર્મચારી વ્યવસ્થામાં આવતાં કાર્યો જેવા કે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી, બદલીની માહિતીની સફળતાનો આધાર કોના ઉપર છે ?

દોરવણી
અંકુશ
માહિતી પ્રેષણ
માહિતી સંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP