ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચેનામાંથી કયું જોડકું સાચું છે ?

બીડું ઝડપવું - પડકાર ઝીલવો
લાલપીળા થવું - ખૂબ હસવું
વિસ્મૃતિ થવી - યાદ કરવું
રાવ કરવી - પ્રશંસા કરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'તત્વમસિ' શબ્દનો સાચો અર્થ જણાવો.

તે આત્મા તું જ છે.
સત્ તત્વ આત્મા છે.
એકને જાણવાથી બાકી બધાનું જ્ઞાન થઈ જાય છે.
સત્ય બોલવું એ જ સાચો ધર્મ છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ?

એક શિકારી પક્ષી
સાથે યુદ્ધ કરવાવાળો
યજ્ઞમાં હોમવાના લાકડાં
વેવાઈ પક્ષના લોકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP