સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેના પૈકી કયો નામાનો લાભ છે ? તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે તે ધંધાનો કાયમી પુરાવો રજૂ કરે છે તે અંગત પૂર્વગ્રહોની અસર પામે છે તે વિશ્વાસપાત્ર પુરાવો ઊભો કરવાનું કાર્ય કરે છે તે પદ્ધતિસરની માહિતી રાખવામાં મદદ કરે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર વહેંચણીપાત્ર નફો શોધવા માટે નીચેનામાંથી કયો ખર્ચ બાદ કરવામાં આવશે ? પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપેલ બંને કરવેરા એક પણ નહીં પ્રેફરન્સ શેર ડિવિડન્ડ આપેલ બંને કરવેરા એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેની માહિતી જોબ નં. 451 માટે આપવામાં આવી છે. પ્રત્યક્ષ માલસામાન ₹ 20,000, પ્રત્યક્ષ મજૂરી ₹ 40,000, કારખાનાના પરોક્ષ ખર્ચા મજૂરીના 60%, ઑફિસના ખર્ચા કારખાનાના પડતરના 20%, ટેન્ડરની વેચાણકિંમત પર 20% નફો ગણવાનો છે. જોબ નં 451 ની ટેન્ડર કિંમત કઈ હશે? ₹ 1,29,600 ₹ 1,26,000 ₹ 1,20,960 ₹ 1,44,000 ₹ 1,29,600 ₹ 1,26,000 ₹ 1,20,960 ₹ 1,44,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલ અને સેવા કર એ ___ કરવેરા છે. આપેલ બંને પ્રત્યક્ષ પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને પ્રત્યક્ષ પરોક્ષ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનો મધ્યક 18 અને પ્રમાણિત વિચલન 9 હોય તો તેનો ચલનાંક ? 50 25 200 18 50 25 200 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો વ્યવહાર ધંધાકીય વ્યવહાર નથી ? માલનું વેચાણ ધંધાર્થે ખરીદેલો માલ ધંધાના માલિકના ઘરના વેરાની ચુકવણી વેચાણ વેરાની ચુકવણી માલનું વેચાણ ધંધાર્થે ખરીદેલો માલ ધંધાના માલિકના ઘરના વેરાની ચુકવણી વેચાણ વેરાની ચુકવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP