સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ બાબત નામાની મર્યાદા છે ?

તુલનાત્મક અભ્યાસની સગવડ પૂરી પાડે છે
તે અંગત પૂર્વગ્રહોથી અસર ગ્રસ્ત હોય છે
ધંધાનું મૂલ્ય નક્કી કરે છે
તે કરવેરાની ચુકવવાપાત્ર રકમ નક્કી કરવામાં મદદ કરે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી?

તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે.
પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે.
તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે.
તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટરના ખામીવાળા અહેવાલમાં નીચે પૈકી કઈ બાબતનો સમાવેશ થતો નથી ?

કંપની તરફથી માંગેલી માહિતી કે ખુલાસા ન મળ્યા હોય તે બાબત
ઓડિટરને મહેનતાણું ન મળેલું હોય તે બાબત.
હિસાબી ચોપડા કંપનીધારાની જોગવાઇઓ પ્રમાણે તૈયાર ન થાય હોય તે બાબત
નામાપદ્ધતિના કોઈ સિદ્ધાંતનું પાલન ન થયું હોય તે બાબત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
હિસાબમાં કોઈપણ વ્યવહાર સંપૂર્ણ કે અંશતઃ લખવાનો જ રહી જાય તેવી ભૂલને ___ કહેવામાં આવે છે.

વિસર ચૂક
ભરપાઈ ભૂલ
સૈદ્ધાંતિક ભૂલ
કારકૂની ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP