સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત મિલકતની છે ?

મૂડી, ફર્નિચર, ચૂકવવાપાત્ર બીલો
રોકડ, લેણદાર, લોન
રોકડ, સ્ટોક, દેવાદાર, મશીનરી
રોકડ, અગાઉથી ચૂકવેલા ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ ને 100 ટકાનાં પત્રકો તરીકે ઓળખવામાં આવે છે.

તુલનાત્મક પત્રકો
ભંડોળ પ્રવાહ પત્રક
રોકડ પ્રવાહ પત્રક
સામાન્ય માપનાં પત્રકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શ્રી નિલેશ પરમ લિ. માં તા.1-12-2015 ના રોજથી ₹ 6,000-400-8000-500-10,000 ના ગ્રેડમાં નોકરીમાં જોડાયા હતા. નિમણૂકની તારીખે તેમને 3 વધારાના ઈજાફા આપવામાં આવ્યા હતા. તેમની સેવાઓની કદરરૂપે ફરીથી તા. 1-12-2017ના રોજ એક વધારાનો ઈજાફો મંજૂર કરવામાં આવ્યો હતો. તેઓ માન્ય પ્રોવિડન્ટફંડમાં મૂળ પગારના 15% લેખે ફાળો આપે છે. (માલિક 17% લેખે ફાળો આપે છે) આકારણી વર્ષ, 2018-19 માટે તેમનો કરપાત્ર પગાર કેટલો હશે ?

₹ 94,800
₹ 1,07,100
₹ 97,440
₹ 99,540

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP