સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેની યાદીમાંથી કઈ યાદી ફક્ત જવાબદારી (દેવાં)ની છે.

અગાઉથી ચુકવેલું ભાડું, પગાર, મેળવવાપાત્ર બાકી બિલો
લેણદાર, લોન, બેંક, ઓવરડ્રાફ્ટ, ચૂકવવાપાત્ર બિલો
રોકડ, લોન, લેણદાર
રોકડ, સ્ટોક, દેવાદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઔપચારિક માહિતીસંચારમાં ___ મુજબની વિવિધતા જોવા મળે છે.

આપેલ તમામ
સમસ્તરે માહિતીસંચાર
નીચેથી ઉપરનાં સ્તરે માહિતીસંચાર
ઉપરથી નીચેનાં સ્તરે માહિતીસંચાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નામાનું સમીકરણ દર્શાવે છે-

મિલકતએ મૂડી અને જવાબદારીના સરવાળા જેટલી થાય
મિલકત એ મૂડીમાંથી જવાબદારી બાદ કર્યા પછીની રકમ જેટલી થાય
મિલકત એ મૂડી અને જવાબદારીના તફાવત બરાબર હોય છે
જવાબદારી એ મૂડી અને મિલકતના સરવાળા જેટલી થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન માટે નીચેના પૈકો ક્યો મુદ્દો સુસંગત નથી.

રોકાણની ખરીદીનો ખર્ચ જેમકે ટ્રાન્સફર ફી, સ્ટેમ્પ ફી, નોંધણી ફી, દલાલી વગેરે મિલક્ત ખાતે ઉધારવાં જોઈએ નહિ.
રોકાણોની ખરીદી અને ઉપયોગ ધંધા માટે જ કરવામાં આવે છે. તેની ઓડિટરે ખાતરી કરવી જોઈએ.
જો રોકાણો કે જામીનગીરી ગીરો મૂકી નાણાં ઉછીનો લીધાં હોય તો બોજનું પ્રમાણપત્ર તપાસવું જોઈએ.
પાકા સરવૈયામાં રોકાણો કંપની ધારાની જોગવાઈ પ્રમાણે દર્શાવેલાં હોવાં જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP