સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડમેળમાં લખાય છે.

ફક્ત રોકડ જાવક
માલનું રોકડ અને ઉધાર વેચાણ
આપેલ પૈકી એક પણ નહીં
બધી જ રોકડ આવક અને જાવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રામ, લક્ષ્મણ અને ભરત સરખા પ્રમાણમાં ન.નું. વહેંચતા ભાગીદારો છે. તેઓની મૂડી અનુક્રમે ₹ 60,000, ₹ 45,000 અને ₹ 30,000 છે. જો હપ્તો ₹ 45,000ની વહેચણી કરવાની હોય તો ___

પ્રથમ ભરતને ચૂકવી દેવાશે ત્યારબાદ ₹ 15,000 લક્ષ્મણને ચૂકવાશે.
ફક્ત રામને જ ₹ 45,000 ચુકવાશે.
ફક્ત લક્ષ્મણને જ ₹ 45,000 ચૂકવાશે.
રામને ₹ 30,000 અને લક્ષ્મણને ₹ 15,000 ચૂકવાશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને શું કહેવામાં આવે છે ?

ઓડિટ કાર્યક્રમ
ઓડિટ નોંધ
સામાન્ય તપાસ
પ્રાયોગિક તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP