સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેમાંથી કયું અનામત નફા-નુકસાન ફાળવણી ખાતેથી ઉભું કરાય છે ? કરવેરા અનામત ઘાલખાધ અનામત સામાન્ય અનામત વટાવ અનામત ભંડોળ કરવેરા અનામત ઘાલખાધ અનામત સામાન્ય અનામત વટાવ અનામત ભંડોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર માલસંગ્રહના જથ્થાનો ઊંચી કિંમતનો માલ પ્રથમ જાય એ બાબત ___ પદ્ધતિ સાથે સુસંગત છે. ફિફો હિફો લિફો નિફો ફિફો હિફો લિફો નિફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ધંધો ખરીદતાં પાઘડી ચૂકવી હોય તો તે ભાગીદારોનાં મૂડી ખાતે ___ ના પ્રમાણમાં જમા કરવી. મૂડીના એક પણ નહીં નફા નુકસાન સરખે ભાગે મૂડીના એક પણ નહીં નફા નુકસાન સરખે ભાગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અપેક્ષિત વળતરના દરના આધારે સરેરાશ નફાની મૂડીકૃત કિંમત = ___ ભારિત સરેરાશ નફો અધિક નફો પાઘડી મૂડીકૃત નફો ભારિત સરેરાશ નફો અધિક નફો પાઘડી મૂડીકૃત નફો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર યંત્રોની શરૂની બાકી કરતાં આખર બાકી ઓછી હોય તો તેનો અર્થ શું થાય ? ચોરી ઉચાપત વેચાણ ખરીદી ચોરી ઉચાપત વેચાણ ખરીદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કોઈ ખાસ ધંધાને લગતો અગાઉના આકારણી વર્ષનો આગળ ખેંચી લાવેલો અસમાવિષ્ટ ઘસારો નીચે જણાવેલી આવક સામે માંડી વાળવામાં આવશે. ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. જે તે ખાસ ધંધાની આવક સામે કોઈપણ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે ધંધા કે વ્યવસાયના શીર્ષક હેઠળની આવક અપૂરતી હોય તો અન્ય કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે. જે તે ખાસ ધંધાની આવક સામે કોઈપણ ધંધાની આવક સામે આવકના કોઈ પણ શીર્ષક હેઠળની આવક સામે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP