સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયો અપ્રત્યક્ષ ખર્ચ નથી ? ચૂકવેલું ભાડું પગાર ચૂકવેલ કમિશન નૂર ચૂકવેલું ભાડું પગાર ચૂકવેલ કમિશન નૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર શેર બાંયધરી કમિશનનું ખાતું બંધ કરીને તેની બાકી કયા ખાતે લઈ જવાશે ? નફા નુકસાન ખાતે બાંયધરી દલાલો ખાતે બેંક ખાતે શેર ડિબેંચર ખાતે નફા નુકસાન ખાતે બાંયધરી દલાલો ખાતે બેંક ખાતે શેર ડિબેંચર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વાયોજન રેખા કઈ રીતથી મેળવાય છે ? મહત્તમ વર્ગોની રીત સહસબંધની રીત કાર્લ પિયર્સનની રીત ન્યુનત્તમ વર્ગોની રીત મહત્તમ વર્ગોની રીત સહસબંધની રીત કાર્લ પિયર્સનની રીત ન્યુનત્તમ વર્ગોની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચે પૈકી કયું વિધાન સેવા પડતર પદ્ધતિને લાગુ પડતું નથી? તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. તે પડતર નક્કી કરવા સંયુક્ત એકમનો ઉપયોગ કરે છે. પડતર શોધવાનો આધાર સેવાના પ્રકાર પર રહેલો છે. તેમાં સ્થિર ખર્ચ અને ચલિત ખર્ચ તેમ વર્ગીકરણ કરાય છે. તેનો ઉપયોગ ઉત્પાદન પડતર નક્કી કરવા થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પડતરના હિસાબ મુજબ કારખાના પરોક્ષ ખર્ચા ₹ 20,000 અને ખરેખર કારખાના પરોક્ષ ખર્ચ ₹ 25,000 હોય તો ___ 25% કમ વસૂલાત 25% અધિક વસૂલાત 20% અધિક વસૂલાત 20% કમ વસૂલાત 25% કમ વસૂલાત 25% અધિક વસૂલાત 20% અધિક વસૂલાત 20% કમ વસૂલાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો ઉધાર થાય છે. નફા નુકસાન ખાતે સંબંધિત મિલકત ખાતે વેપાર ખાતે આપેલ પૈકી એક પણ નહીં નફા નુકસાન ખાતે સંબંધિત મિલકત ખાતે વેપાર ખાતે આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP