સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનો સંચાલન ગુણોત્તર 80%, ચોખ્ખું વેચાણ ₹ 18,00,000 છે. સંચાલન ખર્ચા ₹ 1,00,000 છે. વેચાણ પડતરની કુલ રકમ શોધો.

₹ 13,40,000
₹ 14,40,000
₹ 4,40,000
એક પણ નહિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
અંશતઃ ભરપાઈ થયેલા રીડિમેબલ પ્રેફ. શેર અંગે કયું વિધાન સાચું છે ?

નાણાં પરત થઈ શકે નહી.
બોનસ આપીને પરત કરી શકાય.
જેટલી રકમ ભરી હોય તેટલી પરત કરી શકાય
જેટલી રકમ ન મંગાવી હોય તે પરત કરી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું મૂડી માળખાને અસર કરતું પરિબળ નથી ?

વ્યાજનો દર
કરવેરાનું માળખું
ધંધાનું કદ
વિદેશ નીતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ગેટ (GATT) ની સ્થાપના સમયે તેમાં કેટલાં રાષ્ટ્રો સંકળાયેલાં હતાં ?

23 રાષ્ટ્રો
28 રાષ્ટ્રો
38 રાષ્ટ્રો
32 રાષ્ટ્રો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP