સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયો નામાનો લાભ નથી ?

તે વૈકલ્પિક માપદંડની પદ્ધતિને સ્વીકારે છે
મૌખિક વ્યવહારનું લેખિત સ્વરૂપ રૂપાંતર છે
ધંધાનું મૂલ્ય (કિંમત) જાણવામાં મદદ કરે છે
તુલનાત્મક અભ્યાસની તક પૂરી પાડે છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષ, 2015ના રોજ ઓછા કામની બાકી ₹ 10,000 છે. ચાલુ વર્ષ 2016માં રોયલ્ટી ₹ 35,000 છે અને લઘુત્તમ ભાડું ₹ 30,000 છે. જો ઓછા કામની રકમ ત્યાર પછીના વર્ષે માંડી વાળવાની હોય તો ન.નું. ખાતે કેટલી રકમ ઉધારાશે ?

₹ 10,000
₹ 15,000
₹ 20,000
₹ 5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેપારી બેંક દ્વારા તેમના ગ્રાહકોને તેમના ખાતામાં જે રકમ હોય તેથી વધુ રકમ ઉપાડવાની અમુક વાર છૂટ આપવામાં આવે છે. અને તેની ઉપર બેંક વ્યાજ વસૂલે છે તેને ___ કહેવાય.

અતિરિક્ત ઉપાડ
અંડરરાઇટીંગ
લોન
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ સંકલ્પનામાં વ્યવહારની બેવડી અસર નોંધવામાં આવે છે ?

નાણાંકીય માપનની સંકલ્પના
બેવડી અસરની સંકલ્પના
વ્યવહારિતાની સંકલ્પના
મેળવણીની સંકલ્પના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP