સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ક્યાં અભિગમ અનુસાર નફાનું પ્રમાણ ઘટશે અને તરલતાની કક્ષા ઊંચી જશે ? જોખમ આક્રમક રૂઢિચુસ્ત હેજિંગ જોખમ આક્રમક રૂઢિચુસ્ત હેજિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જ્યારે રોયલ્ટી લઘુત્તમ ભાડા કરતાં વધારે હોય અને ઓછા કામનું નુકસાન મજરે મેળવવાનું હોય ત્યારે.... રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા. નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ઓ.કા. નુકસાન ખાતે... તે ખાણ માલિક ખાતે ઓછા કામના નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... ઓ.કા. નુકસાન ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે રોયલ્ટી ખાતે ઉ... તે ખાણ માલિક ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઘસારો ઉધાર થાય છે. નફા નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં સંબંધિત મિલકત ખાતે વેપાર ખાતે નફા નુકસાન ખાતે આપેલ પૈકી એક પણ નહીં સંબંધિત મિલકત ખાતે વેપાર ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીમાં રોકાણોની શરૂની બાકી ₹25,000 અને આખર બાકી ₹ 30,000 હતી. વર્ષ દરમિયાન અમુક રોકાણો ₹4250 ની કિંમતે વેચ્યા હતા અને નવા ₹ 9,000ના રોકાણો ખરીદ્યા હતા, તો વર્ષ દરમિયાન રોકાણો વેચતા કેટલો નફો થયો હશે ? ₹ 500 ₹ 750 ₹ 1000 ₹ 250 ₹ 500 ₹ 750 ₹ 1000 ₹ 250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર પ્રેફરન્સ શેર પરત કરવાનું પ્રીમિયમ ___ સામે માંડીવાળી શકાય. સામાન્ય અનામત મૂડી અનામત જામીનગીરી પ્રીમિયમ આપેલ તમામ સામાન્ય અનામત મૂડી અનામત જામીનગીરી પ્રીમિયમ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક શ્રેણીનાં બધાં જ અવલોકનો 18 હોય તો તેનો મધ્યક અને પ્રમાણિત વિચલન ? 18, 0 18, 18 0, 0 0, 18 18, 0 18, 18 0, 0 0, 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP