સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જે વેચાણની રીતમાં ગ્રાહકને માલ પસંદ પડે તો રાખે નહીંતર નિશ્ચિત સમય મર્યાદામાં માલ પરત કરી શકે તે પદ્ધતિને શું કહેવાય ?

ભાડે વેચાણ
સામાન્ય વેચાણ
કરારથી વેચાણ
જાંગડવેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

કાચું વેપાર ખાતું બનાવાય છે.
સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચોખ્ખી મિલ્કતો ÷ ઈક્વિટી શેરની કુલ સંખ્યા = ___

શેરની દાર્શનિક કિંમત
શેરની બાહ્ય કિંમત
શેરની આંતરિક કિંમત
શેરની ઉપજ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પાઘડીનું મૂલ્યાંકન કરતી વખતે ધંધામાં રોકાયેલી મૂડી કે સરેરાશ રોકાયેલી મૂડી નક્કી કરતી વખતે ___ પ્રકારના રોકાણો ધ્યાનમાં લેવાતાં નથી.

ચાલુ રોકાણો
ધંધાકીય રોકાણો
કાયમી રોકાણો
બિનધંધાકીય રોકાણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP