સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડથી વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી નિર્ણયની જાણ કરવામાં આવેલ ન હોય તો તે અંગે માલ સ્ટોક અંગે હવાલાની નોંધ કરતી વખતે કઈ રકમ ધ્યાનમાં લેવાય છે ?

બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે ઓછી હોય તે
બજાર કિંમત અને પડતર કિંમત માંથી જે વધુ હોય તે
પડતર કિંમત
બજાર કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપનીના હિસાબોમાં ભૂલ, છેતરપિંડી કે કંપની ધારાનો ભંગ થયેલો જણાય તો ઓડિટર ___ અહેવાલ આપે છે.

ખામી વગરનો
ચોખ્ખો
આપેલ પૈકી એક પણ નહીં
ખામીવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી પદ્ધતિ મુજબ નફો શોધવા :

નફા-નુકસાન મેળવણી પત્રક બનાવાય છે.
કાચું વેપાર ખાતું બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.
સ્થિતિ દર્શક નિવેદન બનાવાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP