સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રજીસ્ટર્ડ ડીલર દ્વારા SEZ માં કરવામાં આવતા પુરવઠાને કયો પુરવઠો કહેવામાં આવે છે ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ નફાના મૂડીકરણના ધોરણે પાઘડીની કિંમતની ગણતરી કરો.
ધંધાનો વાર્ષિક સરેરાશ નફો ₹ 38,400
ધંધાની કુલ મિલકત ₹ 11,20,000
ધંધાના કુલ દેવાં ₹ 6,40,000
અપેક્ષિત વળતરનો દર 6%
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વેચેલા માલની પડતર ₹ 2,70,000 અને નફાની રકમ ₹ 30,000 હોય તો, વેચાણ પર નફાનો દર શોધો.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક પુસ્તકના વર્ષ, 2012માં વેચાણનો હક એક પ્રકાશનને વેચવામાં આવ્યા. વર્ષ દરમિયાન 500 એકમો છાપવામાં આવ્યા અને વર્ષની અંતે 150 પુસ્તકો સ્ટોકમાં હતાં. વર્ષ, 2013માં 600 પુસ્તકો છાપવામાં આવ્યાં અને 100 એકમો સ્ટોકમાં હોય તો વર્ષ, 2013માં વેચાયેલા પુસ્તકોની સંખ્યા કેટલી ?