સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેના પૈકી કઈ આવક-કમાણી ચોખ્ખા વર્તમાન મૂલ્ય વખતે ઉપયોગમાં લેવાય છે ?

ઘસારા અને કરવેરા બાદની આવક
ઘસારો અને કરવેરા પહેલાંની આવક
ઘસારા બાદ પરંતુ કરવેરા પહેલાંની આવક
ઘસારા બાદની આવકમાં ઘસારાની રકમ ઉમેર્યા પછીની આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તપાસની એક પરિવર્તનશીલ યોજનાબદ્ધ કાર્યવાહીને શું કહેવામાં આવે છે ?

પ્રાયોગિક તપાસ
ઓડિટ નોંધ
ઓડિટ કાર્યક્રમ
સામાન્ય તપાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે કયુ વિધાન ખોટું છે ?

ઓડિટ અહેવાલ એ ઓડિટરનો અભિપ્રાય દર્શાવે છે.
ઓડિટ અહેવાલ ખામીવગરનો હોઈ શકે છે.
ઓડિટ અહેવાલ ખામીવાળો હોઈ શકે છે.
ઓડિટ અહેવાલ કંપની સેક્રેટરીને ઉદ્દેશીને આપવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP