સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
શાખાને 1-7-2018 ના રોજ 2,00,000નું ફર્નિચર મોકલવામાં આવ્યું. ઘસારાનો દર 15% છે તો સીધી લીટીની પદ્ધતિએ 31-3-2019 ના રોજ ઘસારાની રકમ કેટલી થાય.