સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ભાડા ખરીદ પધ્ધતિમાં વ્યાજની ગણતરી ___ પર કરવામાં આવે છે.

કરાર કિંમત અને રોકડ કિંમતના તફાવત પર
રોકડ કિંમત
કરાર કિંમત
કરાર કિંમત અને રોકડ કિંમત બંન્ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાનો કાચો નફો જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

આપેલ પૈકી એક પણ નહીં
પાકું સરવૈયું
નફા નુકસાન ખાતું
વેપાર ખાતું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કારખાનાના યાંત્રિક કલાક દર અને પરોક્ષ ખર્ચની વિગતો નીચે પ્રમાણે છે :
યાંત્રિક કલાકોપરોક્ષ ખર્ચ
21,60075,600
33,60093,600
સ્થિર પરોક્ષ ખર્ચ શોધો.

₹ 3,600
₹ 43,200
₹ 18,000
₹ 25,200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણ શેરો કરેલ લેણીહૂંડી નકારાય ત્યારે :

લેણદારોનું ખાતું ઉધાર થાય અને દેવાદારોનું ખાતું જમા થાય.
લેણીહૂંડી ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય
દેવીહુંડી ખાતામાં જ અસર થાય.
દેવાદારોનું ખાતું ઉધાર થાય અને લેણદારોનું ખાતું જમા થાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP