સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
લેણદારોને વેચાણશેરો કરી આપેલી લેણીહૂંડી નકારાય ત્યારે ___ નું ખાતું ઉધારાય અને ___ નું ખાતું જમા થાય.

લેણદારો, દેવાદારો
લેણીહૂંડી, લેણદારો
દેવાદારો, લેણીહૂંડી
દેવાદારો, લેણદારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સૌથી વધુ ફાયદાકારક હોય તેવા માલની ખરીદીનો જથ્થો એટલે

લઘુતમ જથ્થો
સરેરાશ જથ્થો
ગુરુત્તમ જથ્થો
આર્થિક વરદી જથ્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઓડિટ અહેવાલ અંગે નીચેમાંથી કયું વિધાન સાચું નથી ?

કંપનીના શેર હોલ્ડરોને ધંધાની મહત્વની બાબતોથી માહિતગાર કરે છે.
કંપનીના હિસાબો સાચી અને વાજબી સ્થિતિ રજૂ કરે છે, તેને સમર્થન આપે છે.
હિસાબી પત્રકો વાંચનાર જેવાં કે બેન્કો, રોકાણકારો, લેણદારો, નાણાંકીય સંસ્થાઓ વગેરેને કંપનીની સ્થિતિ અંગે માહિતી પૂરી પાડે છે.
નાણાંકીય પત્રકો સંપૂર્ણપણે સાચાં છે તેવો અભિપ્રાય આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયા ઇક્વિટી પર વેપારનાં જોખમો છે ?

આપેલ તમામ
કંપની ધારાનાં નિયંત્રણો
રહસ્ય જાળવણી
અનિશ્ચિત આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP