સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જીરાવાલા ટ્રાવેલ્સ પાસે 50 મુસાફરો બેસી શકે તેવી એક બસ છે. જે નીચે મુજબ આવવા જવાની રાઉન્ડ ટ્રીપ કરે છે :
શહેરઅંતરકેટલા દિવસકેટલા મુસાફરો મળે છે ?
ટ થી અ150 કિમી890%
ટ થી ડ120 કિમી1085%
ટ થી ઉ270 કિમી6100%
ઉપરની વિગતોના આધારે દર મહિને ગાડી કેટલા કિમી ચાલતી હશે ?

6,480 કિમી
4,020 કિમી
8,040 કિમી
12,960 કિમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કઈ રકમનો પસંદગીના લેણદારોમાં સમાવેશ થતો નથી ?

દેવીહુંડી
સરકારના વેરા
પ્રોવિડન્ટ ફંડ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
____ આંતરિક અંકુશનો ઉદ્દેશ નથી.

કર્મચારીની ભૂલો શોધી, અટકાવવી
કર્મચારીની અનિયમિતતા ઘટાડવી
ગ્રાહકોને પૂરી પાડતી સેવાની ગુણવત્તા વધારવી
હિસાબી પદ્ધતિની કાર્યક્ષમતા વધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
___ પદ્ધતિમાં ખરીદનાર હપ્તાની રકમ ચૂકવવામાં કસૂર કરે તો વેચનાર મિલકત પરત મેળવી શકે છે.

જાંગડ પદ્ધતિ
રોકડ પદ્ધતિ
હપ્તા પદ્ધતિ
ભાડે ખરીદ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP