સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વર્ષના અંતે જાંગડ વેચેલા માલ અંગે ગ્રાહક તરફથી કોઈ નિર્ણય અંગે માહિતી મળેલી ન હોય ત્યારે સ્ટોક અંગે કઈ હવાલાનોંધ કરવામાં આવે છે ?

વેચાણ ખાતે ઉ તે ગ્રાહક ખાતે
વેપાર ખાતે ઉ તે ગ્રાહક પાસે સ્ટોક ખાતે
ગ્રાહક ખાતે ઉ તે વેચાણ ખાતે
ગ્રાહક પાસે સ્ટોક ખાતે ઉ તે વેપાર ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
તા. 31-3-2018ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ₹ 2,80,000 છે. વર્ષ દરમિયાન ₹ 1,00,000ની મૂ.કિં.નું મકાન જેના પર ભેગો થયેલો ઘસારો ₹ 60,000 છે તે ₹ 20,000ની કિંમતે વેચી નાખવામાં આવ્યું હતું. ₹ 80,000 ઘસારો ચાલુ વર્ષ દરમિયાન ન.નુ.ખાતે ઉધારાય છે. તો તા.31-3-2019 ના રોજ પા.સ.માં મકાન પર ઘસારાની જોગવાઈ ખાતે કેટલી રકમ હશે ?

₹ 5,00,000
₹ 3,00,000
₹ 4,00,000
₹ 2,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP