GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક પાંચ વર્ષથી નાનુ બાળક, બે બાર વર્ષથી નાના બાળક અને ત્રણ પુખ્ત વ્યક્તિ સ્ટેજ દીઠ રૂા. 13 પ્રમાણે ચાર સ્ટેજની મુસાફરી કરે છે. તો તેમને કેટલા રૂા. ની ટીકીટ લેવી પડશે ? 260 રૂ. 208 રૂ. 364 રૂ. 312 રૂ. 260 રૂ. 208 રૂ. 364 રૂ. 312 રૂ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કલમ-184 મુજબ – ધી મોટર વ્હીકલ એક્ટની કઈ જોગવાઈ સાચી છે ? 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું મહિલા દ્વારા વાહન હંકારવું 15 વર્ષથી ઓછી ઉમરની વ્યક્તિએ વાહન હંકારવું માનસિક અસ્વસ્થ વ્યક્તિએ વાહન હંકારવું બેફામ કે જોખમી રીતે વાહન ચલાવવું મહિલા દ્વારા વાહન હંકારવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ઓપ્ટીકલ ફાયબરનો મહત્તમ ઉપયોગ શેમાં થાય છે ? Network Software Hardware આપેલ પૈકી એક પણ નહીં Network Software Hardware આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 કાર્ડિયાક મસાજ (હૃદય-મર્દન) કરવા છાતીના મધ્યમાં તેને લંબદિશામાં અને એક મિનિટમાં કેટલા કંપનના દરે કરવી ? 60 80 45 100 60 80 45 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ-ટીકીટથી બુકીંગ કરી શકશે ? 5 6 4 ગમે તેટલી 5 6 4 ગમે તેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 GSRTC ની સ્થાપના ક્યારે થઈ હતી ? 15 ઓગષ્ટ, 1947 1 મે, 1956 1 મે, 1960 1 જૂન, 1960 15 ઓગષ્ટ, 1947 1 મે, 1956 1 મે, 1960 1 જૂન, 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP