સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (-1/3) ના વિરોધીનો વ્યસ્ત ___ છે. ⅓ 3 (-1/3) (-3) ⅓ 3 (-1/3) (-3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે ? 0(zero) (-1) 2 1 0(zero) (-1) 2 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો પ્રાકૃતિક સંખ્યાઓ માટે કયું સાચું નથી ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. 1, 2, 3..... પ્રાકૃતિક સંખ્યા છે. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 0 છે. તે અસંખ્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {Ø}ના ઉપગણોની સંખ્યા ___ છે. 0(zero) 1 2 આપેલ પૈકી એક પણ નહીં 0(zero) 1 2 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 10¹⁰ માં કેટલા શૂન્ય હોય ? દસ આપેલ પૈકી એક પણ નહીં નવ અગિયાર દસ આપેલ પૈકી એક પણ નહીં નવ અગિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકની એક સંખ્યા અને તેના અંકોના સ્થાન અદલબદલ કરવાથી મળતી નવી સંખ્યાનો સરવાળો હંમેશા ___ નિઃશેષ વિભાજ્ય હોય છે. ચોક્કસ ન કહી શકાય 9 વડે 10 વડે 11 વડે ચોક્કસ ન કહી શકાય 9 વડે 10 વડે 11 વડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP