સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નો કલેઈમ બોનસ (પ્રિમિયમમાં ઘટાડા રૂપે બોનસ) કાચા સરવૈયાની બાકી તરીકે આપેલું હોય તો તેની અસર ___

એક પણ નહીં
મહેસુલી ખાતામાં ખર્ચ તરીકે દર્શાવાશે
પ્રીમિયમમાં ઉમેરાશે
દાવાની રકમમાં ઉમેરાશે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
OECD નાં સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત નથી.

કોર્પોરેટ ગવર્નન્સમાં શેરઘારકની ભૂમિકા
શેરધારકોની સમાન સારવાર
જાહેરાત અને પારદર્શિતા
બોર્ડની જવાબદારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચે આપેલી આવકો પૈકીની કઈ આવક ધંધાની આવકના શીર્ષક હેઠળ ગણાતી નથી ?

ઝવેરાતના વેપારી દ્વારા ઝવેરાત ભાડે આપવાથી થતી આવક
આપેલ પૈકી એક પણ નહીં
જમીન-મકાનની ખરીદ વેચાણ કરનારને મકાન ભાડે આપવાથી થતી આવક
ફર્નિચરના વેપારી દ્વારા ફર્નિચર ભાડે આપવાથી થતી આવક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ચક્રવૃદ્ધિ વ્યાજ નીચે પૈકીની કઈ રકમ પર ગણાય છે ?

વ્યાજની રકમ
હપતાની રકમ
મુદ્દલકિંમત
મુદ્દલ રકમ + વ્યાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP