સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદનાર ચો. મિ. ઉપરાંત વિસર્જન ખર્ચની રકમ વેચનારને ચૂકવે ત્યારે તેને ___ ઉધારે છે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પડતરના હિસાબ મુજબ ખોટ ₹ 60,000, માંડી વાળેલી પાઘડી ₹ 5,000 અને મળેલું ડિવિડન્ડ ₹ 10,000 નાણાંકીય હિસાબો મુજબ ખોટ નીચે મુજબ હશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીએ ₹ 2,00,000 ની કિંમતના રીડિમેબલ પ્રેફરન્સ શેર પરત કરવા માટે દરેક ₹ 10નો એવા 4,000 ઈક્વિટી શેર 10% પ્રીમિયમે બહાર પાડ્યા. મૂડી પરત અનામત ખાતે લઈ જવાની રકમ થશે.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો y ની x પરની નિયત સંબંધ રેખા 3x + 2y = 50 હોય તો byx = ___