સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેમાંથી કયો હેતુ કાચું સરવૈયું બનાવવાનો મુખ્ય હેતુ નથી ?

ગાણિતિક ચોકસાઈ ચકાસવી
કાચા સરવૈયાને કોર્ટમાં એ વ્યવહાર થયાની સાબિતી રૂપે રજૂ કરી શકાય છે
દરેક ખાતાંનો તુલનાત્મક અભ્યાસ કરવો
પાકુ સરવૈયું (વાર્ષિક હિસાબ) તૈયાર કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદકિંમત પેટે 20,000 ઈક્વિટી શેર દરેક ₹ 100 નો 25% પ્રીમિયમથી આપ્યા. મૂડી અનામત ₹ 1,00,000 થયું. જો લઈ લીધેલી કુલ જવાબદારી ₹ 5,00,000 હોય તો લીધેલી કુલ મિલકતોની કિંમત ___ હશે.

₹ 20,00,000
₹ 28,00,000
₹ 30,00,000
₹ 31,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ઊંચુ કામગીરી લિવરેજ એટલે શું ?

નાણાંકીય ખર્ચનું ઓછું પ્રમાણ
સ્થિર ખર્ચનું વધુ પ્રમાણ
સ્થિર ખર્ચનું ઓછું પ્રમાણ
નાણાંકીય ખર્ચનું વધુ પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કાર્યશીલ મૂડી = ___

એક પણ નહીં
કુલ દેવાં
ચાલુ મિલક્ત - ચાલુ દેવાં
કુલ મિલક્ત – કુલ દેવાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP