સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધો ખરીદનાર કંપની તરફથી જે શેર મળે તે શેરની ખરીદકિંમતની ગણતરી વખતે ___ કિંમત ધ્યાનમાં લેવાય.

સરેરાશ
બજાર કિંમત
દાર્શનિક
પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ધંધાની કુલ મિલકતો ₹ 4,00,000 છે. જેમાં 10% અવાસ્તવિક મિલકત છે. ધંધામાં દેવાં 1,00,000 છે. ધંધાની ખરીદી વખતે પાઘડી ₹ 50,000 નક્કી થઈ હોય તો ધંધાની ખરીદકિંમત ___ થાય.

3,00,000
3,60,000
3,10,000
2,60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલિકી ગુણોત્તર એ નીચે પૈકી કયો ગુણોત્તર છે ?

મિશ્ર ગુણોત્તર
મિલકત ગુણોત્તર
નફાકારકતાનો ગુણોત્તર
મૂડી માળખાનો ગુણોત્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
રોકડપ્રવાહ પત્રક કયા હિસાબી ધોરણ મુજબ તૈયાર કરવામાં આવે છે ?

હિસાબી ધોરણ - 14
હિસાબી ધોરણ - 8
હિસાબી ધોરણ - 1
હિસાબી ધોરણ -3 (નવું Ind As-7)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP