સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોયલ્ટીની રકમ ખાણ માલિક માટે શું કહેવાય ? મુડી ખર્ચ મહેસુલી આવક મહેસુલી ખર્ચ મૂડી આવક મુડી ખર્ચ મહેસુલી આવક મહેસુલી ખર્ચ મૂડી આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક કંપનીનું વેચાણ ₹ 25,00,000 છે. ચલિત ખર્ચ વેચાણના 40% છે. સ્થિર ખર્ચા ₹ 7,50,000 છે. ડિબેન્ચરનું વ્યાજ ₹ 2,50,000 છે. સંયુક્ત લિવરેજની કક્ષા શોધો. 1.5 3 1 2 1.5 3 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો ખરીદકિંમત ચોખ્ખી મિલકત કરતાં વધારે હોય તો તફાવતની રકમ ગણાશે ___ મૂડી અનામત સામાન્ય અનામત મૂડી પાઘડી મૂડી અનામત સામાન્ય અનામત મૂડી પાઘડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભાડે ખરીદ અને હપ્તા ખરીદ પદ્ધતિ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે ? મિલકતની માલિકી મિલકતનો કબજો મિલકતની વેચાણ કિંમત એક પણ નહીં. મિલકતની માલિકી મિલકતનો કબજો મિલકતની વેચાણ કિંમત એક પણ નહીં. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર એક વીમા કંપનીના દરિયાઈ વીમા વિભાગની ચાલુ વર્ષની પ્રીમિયમની ચોખ્ખી આવક ₹10,00,000 છે. તો આચાર સંહિતા મુજબ ભાવિ જોખમ અંગેનું અનામત કેટલું રાખવામાં આવશે ? ₹ 5,00,000 એક પણ નહીં ₹ 10,00,000 ₹ 4,00,000 ₹ 5,00,000 એક પણ નહીં ₹ 10,00,000 ₹ 4,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર કંપની નિયમન માટે સૌથી પ્રથમ કાયદો કયો બન્યો ? કંપની કાયદો, 1956 કંપની બિલ, 1956 SEBI કાયદો, 1992 જોઈન્ટ સ્ટોક કંપની કાયદો, 1844 કંપની કાયદો, 1956 કંપની બિલ, 1956 SEBI કાયદો, 1992 જોઈન્ટ સ્ટોક કંપની કાયદો, 1844 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP