સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ઉધાર વેચાણની રકમ શોધવા માટે ___ ખાતું બનાવવામાં આવે છે. રોકડ ખાતું શાખા ખાતું ઉધાર વેચાણ ખાતું દેવાદાર ખાતું રોકડ ખાતું શાખા ખાતું ઉધાર વેચાણ ખાતું દેવાદાર ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી ક્યો ખર્ચ નિભાવ ખર્ચ ગણાય નહીં ? સર્વિસ તથા મરામત ખર્ચ ટાયર-ટયુબનો ખર્ચ સામાન્ય સુપરવિઝન ખર્ચ રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ સર્વિસ તથા મરામત ખર્ચ ટાયર-ટયુબનો ખર્ચ સામાન્ય સુપરવિઝન ખર્ચ રંગરોગાન તથા ઓઇલિંગ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર દ્વિપદી વિતરણમાં પ્રયોગના સફળતાની સંભાવના પ્રયોગના નિષ્ફળતાની સંભાવના કરતાં બમણી છે, તો હવે પાંચ વખત પ્રયોગ કરવામાં આવે તો એક પણ સફળતા ન મળે તેની સંભાવના મેળવો. 1/243 2/3 1/3 32/243 1/243 2/3 1/3 32/243 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર આપણે કંપનીની માહિતી બદલવી હોય તો કયો કમાન્ડ છે ? ક્રિએટ કમાન્ડ ચેન્જ કમાન્ડ ફેરફાર (ઓલ્ટર) કમાન્ડ એડિટ કમાન્ડ ક્રિએટ કમાન્ડ ચેન્જ કમાન્ડ ફેરફાર (ઓલ્ટર) કમાન્ડ એડિટ કમાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનો ક્યો ખર્ચ સ્થિર છે ? પ્રત્યક્ષ મજુરી ઘસારો પેકિંગ ખર્ચ પ્રત્યક્ષ માલ સામાન પ્રત્યક્ષ મજુરી ઘસારો પેકિંગ ખર્ચ પ્રત્યક્ષ માલ સામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર રોકડ ખરીદી કે રોકડ વેચાણ મેળવવા માટે નીચેનામાંથી કયું ખાતું તૈયાર કરવું જરૂરી ગણાય ? દેવાદારોનું ખાતું રોકડ ખાતું વેપાર ખાતું લેણદારોનું ખાતું દેવાદારોનું ખાતું રોકડ ખાતું વેપાર ખાતું લેણદારોનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP