સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરેરાશ સ્ટોક ₹ 5,00,000; શરૂ સ્ટોક ₹ 2,00,000 છે. તો આખર સ્ટોક કેટલો ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
પ્લાન્ટ અને યંત્રોની તા.1-4-2016 ના રોજની ચોપડે કિંમત ₹ 90,000 હતી. આ પૈકીનું 22,500ની ચોપડે કિંમતનું યંત્ર તા.1-7-2016 ના રોજ ₹ 25,000માં વેચ્યું હતું. તા. 1-9-2016 અને તા.1-1-2017 ના રોજ ₹ 20,009 અને ₹ 40,000ના નવા યંત્રો ખરીદ્યા હતાં. ઘસારાનો દર 15%નો છે.
આકારણી વર્ષ 2017-18 માટે પ્લાન્ટ અને મશીનરી પર મજરે મળવાપાત્ર વધારો કેટલો ગણાય.
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ?
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એક કંપનીનો સંચાલન ગુણોત્તર 80%, ચોખ્ખું વેચાણ ₹ 18,00,000 છે. સંચાલન ખર્ચા ₹ 1,00,000 છે. વેચાણ પડતરની કુલ રકમ શોધો.