ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ શેની સાથે સંકળાયેલા હતા ? અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદારની હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન ક્યારે લદવામાં આવ્યું હતું ? 1971 1976 1963 1965 1971 1976 1963 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? રંગપુર રોજડી ધોળાવીરા લોથલ રંગપુર રોજડી ધોળાવીરા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હ્યુએન સાંગના મત મુજબ ગુજરાતના લોકોની આજીવિકાનું મુખ્ય સાધન કયું હતું ? આપેલ તમામ સમુદ્ર વેપાર ખેતી આપેલ તમામ સમુદ્ર વેપાર ખેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મસભાની સ્થાપના કોણે કરી ? દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી દલપતરામ નર્મદ દુર્ગારામ મહેતા કરસનદાસ મૂળજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ઑક્ટોબર, 1916માં એની બેસન્ટની હોમરૂલ લીગની શાખા કોણે સ્થાપી હતી ? ત્રિભોવનદાસ માળવી શંકરલાલ પરીખ મગનલાલ ચતુરભાઈ પટેલ બેચરદાસ પંડિત ત્રિભોવનદાસ માળવી શંકરલાલ પરીખ મગનલાલ ચતુરભાઈ પટેલ બેચરદાસ પંડિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP