સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કંપની પોતાના જૂના શેરહોલ્ડરે ધારણ કરેલા શેર ખરીદવાનો પ્રથમ અધિકાર આપે છે, આ શેર એટલે ___

હક્કના શેર
પ્રેફરન્સ શેર
ઈક્વિટી શેર
બોનસ શેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વ્યવસ્થાતંત્રીય માહિતીસંચારને અસરકારક બનાવવા માટેનાં પરિબળો ___ છે.

વ્યવસ્થાતંત્રીય માળખું
આપેલ તમામ
કાર્ય વિશિષ્ટીકરણ
ઔપચારિક માધ્યમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
કરાર વખતે રોકડ ₹ 56000 ચૂકવેલાં વ્યાજનો દર વાર્ષિક 10% છે. ચાર વાર્ષિક હપ્તા અનુક્રમે ₹ 262400, ₹ 849600, ₹ 37600 અને ₹ 26400 ચૂકવ્યા. રોકડ કિંમત કેટલી હશે ?

₹ 22,00,000
₹ 21,76,000
₹ 22,32,000
₹ 1,50,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
એકનોંધી હિસાબી પદ્ધતિ અનુસાર નફો શોધવા માટે -

કાચું વેપાર ખાતું બનાવાય છે.
ઉપજ ખર્ચ ખાતું બનાવાય છે.
નફા નુકસાન ખાતું બનાવાય છે.
દ્વિનોંધીમાં રૂપાંતર કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નીચેનામાંથી કયું નાણાંકીય પત્રક ધંધાની મિલકત અને જવાબદારીની સ્થિતિ જાણવા માટે તૈયાર કરવામાં આવે છે ?

વેપાર ખાતું
આપેલ પૈકી એક પણ નહીં
નફા-નુકસાન ખાતું
પાકું સરવૈયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP