ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નોંગક્રેમ ડાન્સનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? મણિપુર મેઘાલય સિક્કિમ ત્રિપુરા મણિપુર મેઘાલય સિક્કિમ ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? જયપુર લખનઉ મૈસુર હૈદરાબાદ જયપુર લખનઉ મૈસુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1956 ઈ.સ. 1972 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 4 અને 1 3 અને 4 2 અને 3 1 અને 2 4 અને 1 3 અને 4 2 અને 3 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચેન્નાઈના સંગ્રહાલયમાં સચવાયેલું નટરાજનું શિલ્પ કઈ નૃત્યકલાનો સર્વોત્તમ નમૂનો છે ? નાદન્ત ભરતનાટ્યમ કથકલી કુચીપુડી નાદન્ત ભરતનાટ્યમ કથકલી કુચીપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? મણિપુરી કથકલી કથ્થક ભરતનાટ્યમ મણિપુરી કથકલી કથ્થક ભરતનાટ્યમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP