કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી દલિત સશક્તિકરણ કાર્યક્રમ લાગુ કર્યો ?

તેલંગાણા
મધ્ય પ્રદેશ
બિહાર
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
તાજેતરમાં પી. સાઈનાથને ફુકુઓકા પુરસ્કાર 2021 એનાયત કરાયો, તેઓ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?

લેખન
વિજ્ઞાન
પત્રકારત્વ
સ્થાપત્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
ઈકોનોમિક ઈન્ટેલિજન્ટ યુનિટ (EIU) દ્વારા જારી ગ્લોબલ લિવેબિલિટી ઈન્ડેક્સ, 2021 અનુસાર વિશ્વનું સૌથી શ્રેષ્ઠ રહેવાલાયક શહેર કયું છે ?

એડિલેડ, ઓસ્ટ્રેલિયા
જ્યુરિક, સ્વિત્ઝર્લેન્ડ
ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ
ઓસાકા, જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021)
એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ?

ગુજરાત
મધ્ય પ્રદેશ
ઓડિશા
પશ્ચિમ બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP