સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર બાંયધરી કરાર ___ માટે કરવામાં આવે છે. આપેલ તમામ શેરની ખાનગી ધોરણે ફાળવણી હકના શેર બહાર પાડવા શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા આપેલ તમામ શેરની ખાનગી ધોરણે ફાળવણી હકના શેર બહાર પાડવા શેર કે ડિબેન્ચર સામાન્ય જનતાને બહાર પાડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર નીચેનામાંથી કયું એકમ ગેસ કંપની માટેનું નથી? પ્રતિ લિટર પ્રતિ કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સિલિંડર પ્રતિ લિટર પ્રતિ કિલોગ્રામ પ્રતિ મીટર પ્રતિ સિલિંડર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર હિસાબી ચોપડો નોંધે છે કે જે___ ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ધંધાની બહારની વ્યક્તિ સાથેના કેવળ ધંધાકીય વ્યવહારો હોય બધા બનાવો ધંધાને અસરકર્તા હોય કેવળ આંતરિક ધંધાકીય વ્યવહારો હોય બધા જ ધંધાકીય વ્યવહારો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર ભારતમાં ભારતીય ઔદ્યોગિક નાણાં નિગમની (IFCI) સ્થાપના ___ માં કરવામાં આવી હતી. 1948 1952 1950 1968 1948 1952 1950 1968 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર અગાઉથી ચૂકવેલ ખર્ચ એવો ખર્ચ છે જે ___ અગાઉથી ચુકવેલ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. અગાઉથી ચુકવેલ છે. પાછલા વર્ષ માટે ચૂકવેલો ખર્ચ છે. ચૂકવવાનું બાકી ખર્ચ છે. ચાલુ વર્ષ માટે કરેલો ખર્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર જો લેણદારોને ઓછી રકમ ચૂકવવામાં આવે તો ધંધો વેચનારના લેણદારોનું ખાતું ઉધારી ___ ખાતે જમા થશે. ધંધો વેચનારનું ઉપલક ખાતું બેંક ખાતું રોકડ ખાતું ધંધો વેચનારનું ખાતું ધંધો વેચનારનું ઉપલક ખાતું બેંક ખાતું રોકડ ખાતું ધંધો વેચનારનું ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP